VACANCY : ગણેશ ડાય ટેકમાં 4 ઓટોકેડ ડિઝાઇનરની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં પેકેજીંગ ડાયનું ઉત્પાદન કરતા ગણેશ ડાય ટેકમાં 4 ઓટોકેડ ડિઝાઈનરની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં પુરુષ તથા મહિલા બન્ને ઉમેદવારો એપ્લાય કરી શકે છે. આકર્ષક પગાર સાથે નોકરી કરવા ઇચ્છુંકોને પોતાના રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● ડિઝાઈનર – 4 (M/F)
ઓટોકેડ – 2D સોફ્ટવેર આવડવો જરૂરી


ગણેશ ડાય ટેક
જય યોગેશ્વર સ્ટીલ સામે,
કંડલા બાયપાસ, મોરબી
મો.નં.9998202323