માળીયા મિયાણાના વવાણીયા ગામેથી વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામના કબ્રસ્તાન પાસેથી પોલીસે આરોપી કાદરભાઈ આમદભાઈ સોતાને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2610 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text