કોટડી (મહાદેવપૂરી) નિવાસી પુષ્પાબેન દવેનું અવસાન 

- text


મોરબી : કોટડી (મહાદેવપૂરી) નિવાસી ચા.મ.મો.બ્રાહ્મણ દવે પુષ્પાબેન ( ઉ.વ.61) તે હેમશંકર જેઠાલાલ દવેના પત્નિ, સ્વ. જેઠાલાલ મૂળશંકર દવે (વિરવાવ, તા. ટંકારા) ના પુત્રવધૂ, રમેશચંદ્ર વિજયશંકર ભટ્ટના બહેન, અનંતરાય, જગદીશભાઈ, પુષ્પાબેન, મુક્તાબેનના ભાભી, હેતલબેન, મીનાબેન, પૂજાબેન, અભિષેકના માતા, દેવાંશીબેન, પ્રિયંકાબેન, ધારાબેનના કાકીનું તા. 17ને રવિવારે અવસાન થયું છે. ઉઠમણું તેમજ પિયર પક્ષનું બેસણું તા. 21ને ગુરૂવારે બપોરના 4:30 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન, વિરવાવ ખાતે રાખ્યું છે.

- text

- text