વાંકાનેરનો પોન્ટિંગ વરલીના આંકડા લેતા ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગ્રીનચોકમાથી આરોપી શબીરભાઈ ઉર્ફે પોન્ટીંગ ઈસ્માઈલભાઈ ભદ્રાસીયા નામના યુવાનને જાહેરમાં વરલીમટકાના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 410 અને વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text