મોરબી ટ્રાફિક હેડ કોન્સ્ટેબલની બદલી થતા વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : મોરબી ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહાવીરસિંહ પરમારની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બદલી થતાં તેમનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ ઈન્સપેકટર દ્વારા તેમની ફરજને બિરદાવવામાં આવી હતી તેમજ મહાવીરસિંહ પરમારને નવી નિમણૂંક માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text