મોરબી નિવાસી યકિનભાઈ મીરાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી યકિનભાઈ મહેન્દ્રભાઈ મીરાણી તે મહેન્દ્રભાઈ મીરાણી (મો.નં. 8469811193), મધુબેન મીરાણીના પુત્ર, નિશાંતભાઈ મીરાણી (મો.નં. 9925187850)ના ભાઈ અને પ્રવિણભાઈ મીરાણી (મો.નં. 9106932033)ના ભત્રીજાનું તારીખ 29-2-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-3-2024 ને સોમવારના રોજ રામેશ્વર મંદિર, અંકુર સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામે, મોરબી મુકામે સાંજે 4-30 થી 5-30 વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યું છે.

- text

- text