મોરબી-માળિયા હાઇવે ઉપર કન્ટેનર પલ્ટી મારી ગયું

- text


મોરબી : મોરબી-માળિયા હાઇવે ઉપર પુલ ઉતરતા જ એક કન્ટેનર પલટી મારી ગયું હતું. ગત રાત્રીએ આ બનાવ બન્યો હતો. રોડ ઉપર કન્ટેનર આડુ પડી ગયું હોય જેના કારણે ટ્રાફિક પણ સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text