મોરબીમાં એક્ટિવામાં 4 બોટલ દારૂ લઈને નીકળેલો વિકી પકડાઈ ગયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એચડીએફસી બેન્ક નજીક લોહાણા બોર્ડિંગ સામેની શેરીમાંથી આરોપી હિતેન ઉર્ફે વિકી દિનેશભાઇ ઠોરિયા ઉ.29 રહે.પારેખ શેરી, ગ્રીન ચોક મોરબી નામના શખ્સને પોતાના એક્ટિવા મોટર સાયકલમાં વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 1500 લઈને નીકળતા ઝડપી લઈ રૂપિયા 40 હજારની કિંમતનું એક્ટિવા મોટર સાયકલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text