શેરબજારમાંથી પૈસા કમાવવા છે? : સુપ્રાંતિ ગ્રુપ દ્વારા શરૂ થશે ટ્રેનિંગ ક્લાસની નવી બેચ 

શેર માર્કેટ ઇતના ગહેરા કુવા હૈ જો પૂરે દેશ કે પૈસા કી પ્યાસ બુઝા શકતા હૈ…. અગાઉ સફળતાપૂર્વક 17 બેચ પૂર્ણ : નિષ્ણાંતો દ્વારા શેરબજારનું એ ટુ ઝેડ નોલેજ અપાશે  

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :સુપ્રાંતિ ગ્રુપ હવે મોરબીવાસીઓને શેર માર્કેટમાં માસ્ટર બનાવવા સજ્જ બન્યું છે. જેથી સરળતાથી સાઈડ ઇન્કમ શરૂ થઈ શકે. અહીં ટ્રેનિંગ ક્લાસની નવી બેચ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેમાં વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ અપાશે.

https://youtube.com/watch?v=rfWhHe7uXNU&feature=share

મોરબીમાં કાર્યરત સુપ્રાંતિ ગ્રુપ જે કો- ટ્રેડિંગ સ્પેસ ફોર ટ્રેડિંગ ઈન સ્ટોક માર્કેટ, કોમોડિટીસ, ફોરેક્સ, ક્રીપ્ટો એન્ડ મોર, મેન્ટોરશિપ કો વર્કિંગ સ્પેસ ફોર ડિજિટલ માર્કેટિંગ, ઈમ્પોર્ટ એક્સપોર્ટ ઓર એનિથીંગ સહિતની સર્વિસ પુરી પાડે છે.

વધુમાં અહીં હવે બેઝિક ટુ એડવાન્સ સુધીના સ્ટોક માર્કેટ ક્લાસ ચાલે છે. જેમાં નિષ્ણાંતો દ્વારા ચાર્ટ એનાલિસિસ/ ટેક્નિકલ એનાલિસિસ, ફંડામેન્ટલ એનાલિસિસ, પ્રાઈઝ એક્શન, ઇકવિટી-ફ્યુચર એન્ડ ઓપ્શન, ઓપ્શન ગ્રીક્સ, ઓપ્શન ચેઇન, ઓપન ઇન્ટરેસ્ટ, ઇન્ટ્રાડે એન્ડ ટ્રેડિંગ સ્ટ્રેટેજી, લાઈવ ટ્રેડિંગ સહિતનું સંપૂર્ણ નોલેજ આપવામાં આવે છે. તો આજે જ ક્લાસ જોઈન કરવા સંપર્ક કરો.

સુપ્રાંતિ ગ્રુપ

ચોથો માળ, સંકેત ઇન્ડિયા ઉપર, ઉમિયા સર્કલ, શનાળા રોડ, મોરબી

મો.નં.8238080666

મો.નં.8238081666

ALL SOCIAL MEDIA PLATFORM LINKS

https://qr.page/g/XPzsE7ZydW