એક નજરે ગમી જાય એવા કપડા લેવા છે ? ક્લાસિક લાઇફસ્ટાઇલમાં પધારો, અહીં છે અફલાતૂન કલેક્શન

 

જીન્સ, ટીશર્ટ, શર્ટ, હૂડીઝ, ઓવરસાઇઝ ટીશર્ટ, ડ્રોપશોલ્ડર ટીશર્ટ, કોર્ડ સેટ, ટ્રેક પેન્ટ, ટ્રાવેલ ટ્રેક, ફોર્મલ ટ્રાઉઝર અને શર્ટ, અંડરવેર, સોક્સ, શોર્ટ્સનો વિશાળ ખજાનો : કલીયરન્સ સ્ટોકમાં 35 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કપડાની ખરીદી કરવી છે પણ કોઈ જગ્યાએ પસંદગીમાં મજા નથી આવતી ? તો હવે આ ઝંઝટ દૂર થઈ જશે. કારણકે મેન્સવેરની ખરીદી માટે મોરબીના સૌથી વિશ્વાસપાત્ર સ્થળ ક્લાસિક લાઈફસ્ટાઇલમાં એક જ નજરે ગમી જાય તેવું કપડાંનું કલેક્શન છે. તો આજે જ ખરીદી કરવા પધારો.

અહીં જીન્સ, ટીશર્ટસ, શર્ટસ, હૂડીઝ, ઓવરસાઇઝ ટીશર્ટસ, ડ્રોપશોલ્ડર ટીશર્ટસ, કોર્ડ સેટ, ટ્રેક પેન્ટ, ટ્રાવેલ ટ્રેક, ફોર્મલ ટ્રાઉઝર અને શર્ટ, અંડરવેર, સોક્સ, શોર્ટ્સ સહિતની મેન્સવેરની આઇટમનો વિશાળ ખજાનો છે. અહીં હાલ કલીયરન્સ સ્ટોકમા 35% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો ક્યારેય પણ કપડાની ખરીદી કરતા પૂર્વે અહીંની એક વખત મુલાકાત જરૂર લ્યો.

ક્લાસિક લાઇફસ્ટાઇલ
શોપ નં.1, ક્લાસિક કોમ્પલેક્ષ,
કેનાલ રોડ, અવની ચોકડી,મોરબી
મો.નં.9727152911
મો.નં.9601576771

( નોંઘ:- અમારી બીજી કોઇ શાખા નથી, રવિવારે શોપ ચાલુ રહેશે)

ઇન્સ્ટાગ્રામ :
https://www.instagram.com/classic_lifestyles_morbiigsh=MTE0ZjNzcWR1dG95dA%3D%3D&utm_source=qr

ગુગલ મેપ :
https://maps.app.goo.gl/sGvJb7Q2EcfPxA7a8