હળવદમાં ચારણ ગઢવી સમાજ દ્વારા કાલે શનિવારે સોનલબીજની ભવ્ય ઉજવણી

- text


હળવદ : હળવદમાં શિશુમંદિર શાળાના સાંસ્કૃતિક હોલમાં ચારણ ગઢવી સમાજ દ્વારા તા.13ને શનિવારે આઈશ્રી સોનલમાંના 100માં પ્રાગટય દિવસ સોનલબીજની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં બપોરે 3:30 કલાકે જ્ઞાતિજનોનું આગમન, સાંજે 4 જલકે દીપ પ્રાગટય, 4:30 કકકે સરસ્વતી સન્માન, 5:15 કલાકે પ્રાસંગીક પ્રવચન તથા આઈ આરાધના, 7 કલાકે સમૂહ આરતી યોજવામાં આવશે. ત્યારબાદ 7:30 કલાકે મહાપ્રસાદ યોજવામાં આવશે. બાદમાં રાત્રે 9 કલાકે લોકડાયરો યોજાશે.

- text

- text