હડમતીયા નિવાસી દુધીબેન મેરજાનુ અવસાન

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા નિવાસી દુધીબેન મીઠાભાઈ મેરજા તે મહાદેવભાઇ, દામજીભાઈ, બેચરભાઈ, દિલીપભાઈ, તથા કાનજીભાઈના માતાનું તારીખ 6/1/2024ના રોજ અવસાન થયું છે. જેમની ઉત્તરક્રિયા તારીખ 12/1/2024ને શુક્રવારે બેચરભાઈ મીઠાભાઇ મેરજાના નિવાસસ્થાન (હડમતીયા, નવા પ્લોટ) મુકામે રાખવામાં આવી છે.

- text

- text