હળવદના જુના દેવળીયા નજીક બોલેરો સળગી 

- text


હળવદ હળવદ તાલુકાના જુના દેવળીયા નજીક ભરતભાઇ નારાયણભાઇ નાંઘાની માલિકીની જીજે-36-વી-0538 નંબરની બોલેરો ગાડીમાં આગળ બોનેટમાં અવાજ સાથે વાયરીંગમાં શોક શર્કીટ થતા આગ લાગવાથી નુકશાન થતા હળવદ પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી હતી.

- text

- text