મોરબીના રવાપર નદી નિવાસી વિઠ્ઠલભાઈ લીંબાભાઈ હાંસલપરાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના રવાપર નદી નિવાસી વિઠ્ઠલભાઈ લીંબાભાઈ હાંસલપર (ઉ.વ.85) તે અમરશીભાઈ, મહાદેવભાઈના મોટા ભાઈ, જયંતીલાલ (9725405612), હરેશભાઈ અને (8306354924), મુકેશભાઈના (8460553363) પિતાનું તા. 4ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા. 7ને ગુરૂવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન, ભક્તિનગર (રવાપર નદી), તા. જી. મોરબી ખાતે રાખ્યું છે.

- text