હળવદના માથક ગામે રહેણાંકમાંથી બિયરના ડબલા ઝડપાયા

- text


હળવદ : હળવદ તાલુકાના માથક ગામે હળવદ પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી શક્તિ રાજુભાઇ ગોહિલના રહેણાંક મકાનમાંથી કિંગ ફિસર બ્રાન્ડ બિયરના 21 ડબલા કિંમત રૂપિયા 2100 કબ્જે કર્યા હતા. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપી શક્તિને પોલીસે ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text