મોરબીના પીપળી નજીક ટ્રેઇલર – રીક્ષા વચ્ચે અકસ્માત, બે ઇજાગ્રસ્ત

- text


મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામ નજીક આવેલ ત્રિલોકધામ સોસાયટી પાસે આરજે – 29 – જીએ – 7840 નંબરના ટ્રક ટ્રેઇલરના ચાલકે જીજે – 36 – u – 7586 નંબરની રીક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલક જયંતિલાલા ગાંડાલાલા સોલંકી અને રીક્ષામાં બેઠેલા પેસેન્જર સુરભીબેનને ઇજાઓ પહોંચતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટ્રેઇલર ચાલક મનોહરભાઈ જગદીશભાઈ ચાઉ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

- text

- text