મોરબીના ખાખરેચી દરવાજે બે બોટલ દારૂ સાથે ટ્રાન્સપોર્ટર ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખાખરેચી દરવાજેથી આરોપી વિજયભાઈ મહાશંકર પંડયા ઉ.53 નામના ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા આધેડ ઓફિસર ચોઇસ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 700 સાથે ઝડપાઇ જતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text