મોરબીમાં ઉમિયા ફટાકડા મોલનો પ્રારંભ : રાહતભાવે વેચાણ, નફો સેવાકાર્યમાં વપરાશે

 

કચ્છ કડવા પાટીદાર સમાજ -મોરબીની પ્રેરણાથી પાટીદાર નવચેતન યુવા મંડળ- મોરબી દ્વારા ચાર વર્ષની સફળતા બાદ પાંચમા વર્ષે આયોજન : દરેક આઇટમો ઉપર બારકોડેડ સ્ટીકર હશે, કોમ્પ્યુટરાઈઝ બિલ મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બે સ્થળોએ ઉમિયા ફટાકડા મોલનો પ્રારંભ થયો છે. જ્યાં રાહતભાવે ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ વેચાણથી જે નફો થશે તે સેવાકાર્યમાં વાપરવામાં આવશે. તો ફટાકડાની ખરીદી કરવા જરૂર પધારજો.

મોરબીમાં બે સ્થળોએ તા.12 સુધી ઉમિયા ફટાકડા મોલ કાર્યરત થયો છે. 4 વર્ષની સફળતા બાદ હવે 5માં વર્ષે કચ્છ કડવા પાટીદાર સમાજ -મોરબીની પ્રેરણાથી પાટીદાર નવચેતન યુવા મંડળ- મોરબી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.અહીં દરેક આઈટમ ઉપર બારકોડ સ્ટીકર લગાવવામાં આવ્યા છે. સાથે કમ્પ્યુટર રાઈઝ બીલિંગ સિસ્ટમ છે.

અહીં ભાવતાલ વગર ફિક્સ ભાવથી ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે. દરેક વર્ગને પોસાય તેવા રાહત ભાવથી ફટકડાન ખરીદી શકાશે. આ વેચાણથી થયેલ નફો સેવા કાર્યમાં વાપરવામાં આવશે. અહીં ફેમિલી સાથે ફટાકડા શોપિંગ કરવા આવી શકાય તેવું વાતાવરણ છે. મોલનો સમય સવારે 10થી રાત્રે 12 વાગ્યા સુધીનો હશે. તો ફટાકડા ખરીદવા અવશ્ય ઉમિયા ફટાકડા મોલની મુલાકાત લેજો.

ઉમિયા ફટાકડા મોલની સેવાકીય પ્રવૃત્તિ

● માનવ મંદિર – લજાઈ
● યદુનંદન ગૌશાળા – લીલાપર
● માધવ ગૌશાળા – રવાપર
● વિકાસ વિદ્યાલય – શોભેશ્વર રોડ
● અંધ આશ્રમ – લક્ષ્મીનગર

ઉમિયા ફટાકડા મોલની માત્ર બે બ્રાન્ચ છે, એ સિવાય કોઈ બ્રાન્ચ નથી

બ્રાન્ચ -1
ઉમા હોલ
શિવમંદિરની સામે,
કેપિટલ માર્કેટની બાજુમાં,
રવાપર ઘુનડા રોડ,
રવાપર (મોરબી)

બ્રાન્ચ -2
ઉમિયા ફટાકડા મોલ,
સંસ્કાર ઇમેજિંગ સેન્ટરની સામે,
જીઆઇડીસી મેઈન રોડ, મોરબી

મો.નં.98253 90588
મો.નં.9824558033