VACANCY : Orbit cera tiles Pvt. Ltd.માં 7 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી- વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર પાસે કાર્યરત Orbit cera tiles Pvt. Ltd.માં વિવિધ 7 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારોએ રિઝ્યુમ સાથે તા.6 નવેમ્બર પહેલા ફેકટરીએ રૂબરૂ આવવાનું રહેશે.


આઉટડોર સેલ્સ એક્ઝિક્યુટિવ -4
અનુભવ : 1થી 2 વર્ષ

●એક્સપોર્ટ માર્કેટિંગ સેલ્સ એક્ઝિક્યુટિવ -1
અનુભવ : 5 વર્ષ

● ઓફિસ વર્ક – 2
અનુભવ : 1 વર્ષ


Address:
ઓરબીટ સિરા ટાઇલ્સ પ્રા.લી.
નેશનલ હાઇવે 8એ, લાલપર પીજીવીસીએલ સબ સ્ટેશન સામે, લાલપર, મોરબી
મો.નં. 9825054181