મોરબી : નાની વાવડી નિવાસી ભુપતભાઈ કુબાવતનું અવસાન

- text


મોરબી : નાની વાવડી નિવાસી ભુપતભાઈ છગનદાસ કુબાવત (ઉં.વ. 52) તે કરણભાઈ કુબાવતના પિતા, હસમુખભાઈ છગનભાઈ નિમાવતના નાનાભાઈ અને રાકેશભાઈ કુંવરદાસ કુબાવતના બનેવીનું તારીખ 28-10-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-10-2023 ને સોમવારના રોજ તેઓના નિવાસ સ્થાન ભક્તિનગર-2, પ્રમુખ દવાખાનાની બાજુમાં, નાની વાવડી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text