મોરબી BAMS એસો. અને વૈદ્યસભા દ્વારા 28મીએ રાસોત્સવ

- text


મોરબી : મોરબી BAMS એસોસિએશન અને મોરબી વૈદ્યસભા દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 28 ઓક્ટોબર ને શનિવારે શરદ પૂર્ણિમા નિમિત્તે રાત્રે 8-30 કલાકે મોરબીના રાજકોટ હાઈવે પર આવેલા માધવ ગાર્ડ રેસ્ટોરન્ટ ખાતે રાસોત્સવનું આયોજન કરાયું છે. તો આ રાસોત્સવમાં પધારવા મોરબી જિલ્લાના તમામ BAMS ડોક્ટરોને પરિવાર સાથે પધારવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text