મોરબીના લીલાપર રોડ ઉપર બીયરના બે ડબલા સાથે યુવાન ઝબ્બે

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસેથી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે આરોપી ઇમ્તીયાજભાઇ હુશૈનભાઇ કુરેશી રહે. કાલીકા પ્લોટ શેરી નં.-2, ઇન્ડીયા પાનની બાજુમા, મોરબી નામના શખ્સને કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રિમિયમ બીયરના બે ડબલા કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text