રહેવા માટે જન્નત : સનફ્લોરા હાઈટમાં લકઝરીયસ ફ્લેટ રેડી પઝેશનમાં, નવરાત્રી સ્પે.ઓફર લાગુ

 

લેન્ડસ્કેપ ગાર્ડન, યોગા – એરોબિક્સ હોલ, જીમ, ઓપન એર થિયેટર વિથ ડોલબી સાઉન્ડ, વિશાળ પાર્કિંગ, કિડઝ રિક્રિએશનલ ઝોન, ઓપન લોન એરિયા, ફ્લોર ગેમ્સ, સ્વિમિંગ પુલ, ઓપન લોન ટેરેસ, ઇન્ડોર ગેમ્સ અને ટેરેસ કાફે સહિતની અનેક સુવિધાઓ

મોરબી ( પ્રામોશનલ આર્ટિકલ) : ઘર ખરીદવા ઇચ્છતા મોરબીવાસીઓને રહેવા માટે સ્વર્ગ સમુ ઘર મળવાનું છે. કારણકે પ્રાઈમ લોકેશનમાં સનફ્લોરા હાઇટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં લકઝરીયસ સુવિધા ધરાવતા ફક્ત 11 ફ્લેટ જ બાકી છે. તેમાં હાલ નવરાત્રી સ્પે. ઓફર મુકવામાં આવી હોય, આજે જ વિઝીટ કરો.

મોરબીમાં કેનાલ રોડ ઉપર આવેલ અવની ચોકડી નજીક સનફ્લોરા હાઇટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટ રેરા એપ્રુવડ છે. અહીં 8 ફ્લોર છે. બુકીંગમાં માત્ર 11 ફ્લેટ જ હાલ અહીં બાકી રહ્યા છે. જે તમામ 3 BHKના છે. તેમા 1520 ફૂટ અને 1682 ફૂટ આ બે કેટેગરીના ફ્લેટ છે. અહીં વિશાળ અને આકર્ષક એન્ટરન્સ, સિક્યુરિટી કેબિન, સિનિયર સીટીઝન માટે લેસર સીટીંગ, વ્હિકલ એન્ટ્રી માટે ઓટો કંટ્રોલ બૂમ બેરીયર, લેન્ડસ્કેપ ગાર્ડન, યોગા – એરોબિક્સ હોલ, જીમનેશિયમ, સીસીટીવી અને ઇન્ટરકોમ, ઓપન એર થિયેટર વિથ ડોલબી સાઉન્ડ, વિશાળ પાર્કિંગ, કિડઝ રિક્રિએશનલ ઝોન, રીસેપ્શન એરિયા, ઓપન લોન એરિયા, ફ્લોર ગેમ્સ, સ્વિમિંગ પુલ અને પુલ સાઈડ ડેક, ઓપન લોન ટેરેસ, લેડીઝ એન્ડ જેન્ટ્સ ચેન્જિંગ રૂમ, કલબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, ટેરેસ કાફે સહિતની સવલતો છે. તો આજે ફ્લેટ જોવા પરિવાર સાથે પધારો.

સનફ્લોરા હાઇટ્સ
અવની ચોકડી,
કેનાલ રોડ, મોરબી
મો.નં.9909924624