મોરબીના કાયાજી પ્લોટમાં નોટ નંબરીનો જુગાર રમતા બે પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાયાજી પ્લોટ મેઇન રોડ ઉપર કોમ્યુનીટી હોલ પાસે જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી રફીકભાઇ ઉર્ફે મુનો રહીમભાઇ દલવાણી રહે. કાલીકા પ્લોટ અને આરીફભાઇ મુસાભાઇ બીજાણી રહે.મોરબી રવાપર રોડ ભવાની સોડાની સામેની શેરી વાળાને રોકડા રૂપિયા 2850 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text