સ્કાય મોલમાં આજથી ત્રણ દિવસ “ગહેના એક્ઝિબિશન” : ખ્યાતનામ 5 જવેલર્સનું પ્રીમિયમ કલેક્શન એક જ સ્થળે..

પંચરત્ન જવેલર્સ (અમદાવાદ), સી. મનસુખલાલ જવેલર્સ ( સુરત), દાગીના જવેલર્સ (સુરત), બાલાજી જવેલર્સ (રાજકોટ), શ્રી રાધે ડાયમંડ (SRD) (બરોડા, જયપુર, મુંબઇ) : પ્રખ્યાત જવેલર્સની અદ્ભુત ડિઝાઈનો અને વિશાળ કલેક્શન…

વેડિંગ માટેનું એક્સક્લુઝીવ લકઝરી કલેક્શન : પોલકી, એન્ટિક, ગોલ્ડ, મોન્ઝોનાઇટ ઉપરાંત પ્રથમ વખત ડાયમંડનું અદભુત કલેક્શન સૌના મન મોહી લેશે.

તારીખ 15, 16 અને 17 સપ્ટેમ્બર ત્રણ દિવસ ચાલશે એક્ઝિબિશન : મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા ભવ્ય આયોજન

વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો..જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે..

સરનામું : “ગહેના એક્ઝિબિશન”

સ્કાય મોલ, મોરબી.

તા.15, 16, 17 સપ્ટેમ્બર

સમય : સવારે 10:30 થી સાંજે 8 

સંપર્ક : 9892398360

#MorbiUpdate