મોરબીના પીપળી ગામે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો 

- text


મોરબી : મોરબીના પીપળી ગામે આવેલી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે પીપળી ગામમાં રથયાત્રા કાઢીને ભક્તિમય માહોલ સાથે તમામ બાળકો કાનુડા સાથે મન ભરીને ગરબા અને રાસ રમીને આનંદ કર્યો હતો. આ ઉપરાંત મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાયો હતો.

- text

- text