8 સપ્ટેમ્બરની ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

- text


મોરબી : દિલ્હી ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત G20 સમિટ 2023 માટે મહત્વપૂર્ણ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ ટ્રેન હેન્ડલિંગનું આયોજન કર્યું છે. આ ક્રમમાં રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના રૂટ માં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

 ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો

1. 8મી સપ્ટેમ્બર, 2023ની ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસને દિલ્હી થઈને ચલાવવા માટે ડાયવર્ટ કરવામાં આવશે.

- text

2. 10મી સપ્ટેમ્બર, 2023ની ટ્રેન નંબર 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસને દિલ્હી થઈને ચલાવવા માટે ડાયવર્ટ કરવામાં આવશે.

- text