વાંકાનેરમાં ક્રિષ્ના લોક મેળાનો પ્રારંભ, પ્રથમ દિવસે જ મેદની ઉમટી પડી

- text


વાંકાનેર : વાંકાનેરમાં રાતીદેવળી રોડ ખાતે ક્રિષ્ના લોક મેળાનો આજે ધમાકેદાર શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો. નાનાથી લઈ મોટા સૌ કોઈએ આ મેળામાં વિવિધ રાઈડ અને નાસ્તાનો જલસો માણ્યો હતો.

- text

- text