રાજપર ગામે માલધારી યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન

- text


મોરબી : રાજપર ગામે માલધારી યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામા આવ્યું છે. ત્યારે આ કાર્યકમના પાવન પ્રસંગો માં તા. 07ના સવારે 9 : 00 કલાકે શોભાયાત્રા, ત્યારબાદ ભવ્ય વ્રજ રાસ ઉત્સવ અને બપોરે 12 :00 કલાકે મટુકી ફોડ તથા મહાપ્રસાદ યોજાશે. પાવન પ્રસંગે સર્વે ધર્મપ્રેમી જનતાને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માલધારી યુવા ગ્રુપે આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text