સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા મે. કલેમાઇન માઇક્રોન્સની 2 મિલકતોની ઇ-હરાજી કરાશે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક, મોરબી શાખા દ્વારા મે. કલેમાઇન માઇક્રોન્સ એલએલપીની સ્થાવર તથા જંગમ મિલકતોની ધી સીક્યુરીટાઈઝેશન અને રિકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ એકટ, ૨૦૦૨, ધી સિક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ ૨૦૦૨ ના નિયમ ૬(૨) તથા ૮(૬) ની જોગવાઈઓ સાથે વંચાણે લઇ તે તળેની ઈ-હરાજીની વેંચાણ નોટીસ જાહેર કરવામાં આવી છે.

પેઢીનું નામ : મે. કલેમાઇન માઇક્રોન્સ એલએલપી (ઉધારકર્તા) સર્વે નં. ૫૯/પૈ૧, રાતાવીરડા, સરતાનપર રોડ, મુ. રાતાવીરડા, તા. વાંકાનેર, જીલ્લો: મોરબી, ગુજરાત


મિલકત લોટ નં.- ૧

મે. ક્લેમાઇન માઈક્રોન્સ એલએલપીની માલિકીની અને ખરીદેલી પ્લાન્ટ અને મશીનરી (કે જે ફેલ્ડસ્પાર પાવડર બનાવવા જે સિરામિક ઉત્પાદનો માટે ઉપયોગી) સહિતની જંગમ મિલકત કે જે કંપનીની ફેક્ટરી સાઈટ ૨૭૬૨૦ ચો.મી. માપ ધરાવતી રાતાવીરડા ગામના સ. નં.  ૫૯ પૈકી ૧ ની  જમીન કે જે ગામ: રાતાવીરડા, સરતાનપર રોડ, તા. વાંકાનેર, જીલ્લો: મોરબી, રાજ્ય: ગુજરાત સ્થળે અને ખાતે આવેલ છે.

અનામત કિંમત – રુ. ૯,૭૬,૧૨,૦૦૦/-

બાનાની રકમ – રુ. ૯૭,૬૧,૨૦૦ /-

બોલીમાં વધારો કરવાની રકમ – રુ. ૨૫,૦૦૦/-


મિલકત લોટ નં-૨

મે. ક્લેમાઇન માઈક્રોન્સ એલએલપી ના નામે આવેલી તેની માલિકીની ૨૭૬૨૦ ચો.મી. માપ ધરાવતી રાતાવીરડા ગામના સ. નં.  ૫૯ પૈકી ૧ ની  જમીન તથા તેની ઉપરના બાંધકામ સહિતનો તમામ ભાગ/ હિસ્સો,  કે જે ગામ: રાતાવીરડા, સરતાનપર રોડ, તા. વાંકાનેર, જીલ્લો: મોરબી, રાજ્ય: ગુજરાત ખાતે સ્થિત છે અને તેની ચતુ: દિશા નીચે મુજબ છે.

સ. નં. ૫૯ પૈકી ૧ ની ચતુ: દિશા: પૂર્વે: લાગુ સ. નં. ૫૯ પૈ ની ખેતીની જમીન, પશ્ચિમે: લાગુ સ. નં. ૬૪ ની ખેતીની જમીન, ઉત્તરે: લાગુ મજકુર-ઓળ રોડ અને દક્ષીણે: લાગુ સ. નં. ૬૦ ની ખેતીની જમીન

અનામત કિંમત – રુ. ૭,૩૫,૨૦,૦૦૦/-

બાનાની રકમ – રુ. ૭૩,૫૨,૦૦૦/-

બોલીમાં વધારો કરવાની રકમ – રુ. ૨૫,૦૦૦/-


મહત્વની તારીખો: 

મિલકતોના નિરીક્ષણની તારીખ અને સમય:

મિલકત લોટ નં. ૧ તથા ૨ માટે: તા. ૧૧.૦૯.૨૦૨૩, સવારના ૧૧.૦૦ થી બપોરના ૪.૦૦ સુધી.

બાનાની રકમ  શાખાના ઇન્ટરમીડીયરી ખાતા -ખાતા નં. ૬૧૮૬૦૦૦૬૨૮ માં IFSC Code:  SGBA0000186 થી ભરવાની તથા અધિકૃત અધિકારીને જરૂરી દસ્તાવેજો પહોંચતા કરવાની છેલ્લી તારીખ: તા. ૧૪.૦૯.૨૦૨૩ ના બપોરના ૫.૦૦ સુધી

ઈ- હરાજી ના તારીખ અને સમય:  તા. ૧૬.૦૯.૨૦૨૩, સવારના ૧૧.૦૦ થી બપોરના ૨.૦૦ (બંધ થવાની છેલ્લી ૫ મીનીટમાં બોલી (બીડ) આવે તો આપમેળે એક્ષટેન્શન સાથે)

ઈ-હરાજીના વિગતવાર નિયમો અને શરતો બેંકની વેબસાઈટ લીંક https://sgbrrb.org/e-auctions.html અને ઈ-હરાજી સર્વિસ પ્રોવાઇડર મે. ઈ-પ્રોકયુરમેન્ટ ટેક્નોલોઝીઝ લીમીટેડની વેબસાઈટ લીંક https://sarfaesi.auctiontiger.net ઉપર  આપેલ છે જેનો હરાજી પ્રક્રિયામાં ભાગ લેતા પહેલા અભ્યાસ કરી જવો. હરાજીમાં રસ ધરાવતા બોલી બોલનારાઓ બેંકના અધિકૃત અધિકારી નો સંપર્ક પણ કરી શકે છે

(મોબાઈલ નં. 7574808186 / 7574808024).

જો લોટન નં. ૧ (પ્લાન્ટ અને મશીનરી)ની ઓફર આવે તો જ લોટ નં. ૨ (લેન્ડ એન્ડ બિલ્ડીંગ)ની ઓફર સ્વીકારવામાં આવશે. સરકારના લાગુ નિયમ મુજબ નો ટેક્ષ/ જી.એસ.ટી. હરાજીમાં મિલકત ખરીદનારે ભરવાનો રહેશે.