હળવદમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ 

- text


હળવદ : હળવદ રાણેકપર રોડ ઉપર આવેલ પંચામૃત બંગ્લોઝની નજીક તળાવ કાંઠે કુદરતી હાજતે ગયેલા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી કિશનભાઇ ધીસાભાઇ સાપલીયા ઉ.26નું પગ લપસી જતા તળાવમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text