Last 5 days : સર્કસનો રવિવારે છેલ્લો દિવસ

 

મોરબીમાં પ્રથમ વખત ખાસ આફ્રિકન – મંગોલીયન કલાકારોનું આગમન, તેઓ રશિયન કલાકારો સાથે મળી અનેક નવા કરતબો રજૂ કરશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે તા.27ને રવિવાર સુધી જ ચાલવાનું છે. હવે માત્ર 5 જ દિવસ બાકી હોય ખાસ આફ્રિકન – મંગોલીયન કલાકારોનું આગમન થયું છે. તેઓ રશિયન કલાકારો સાથે મળીને અનેક નવા કરતબો રજૂ કરવાના છે. સર્કસના દરરોજ ત્રણ શો રજૂ થાય છે. જેમાં પ્રથમ શો બપોરે 3:30 કલાકે, સાંજે 6:30 કલાકે અને રાત્રે 9:30 કલાકે શો યોજાઈ છે. તેમ યાદીમાં જણાવાયું છે.

ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ
મહેન્દ્રનગર ચોકડી નજીક
મોરબી
મો.નં.8384821311
મો.નં.9106152145