COBBમાં બિગ ઇન્ડીપેન્ડન્સ સેલ : સ્ટાઈલિશ ક્લોથ ઉપર અધધધ 70 ટકાનું ડિસ્કાઉન્ટ

 

● મેન્સ ડેનિમ માત્ર રૂ.999માં
● શર્ટ માત્ર રૂ. 599માં
● બ્લેઝર્સ -2 માત્ર રૂ. 2299માં

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે COBBમાં બિગ ઇન્ડીપેન્ડન્સ સેલ શરૂ થયો છે. જેમાં સ્ટાઈલિશ કલોથ ઉપર 70 ટકા ડિસ્કાઉન્ટ સહિતની ધમાકેદાર ઓફર ચાલી રહી છે. વધુમાં અહીં એકદમ નવું કલેક્શન આવી ગયું છે. તો આ ઓફર ચાર દિવસ માટે જ અમલી હોય શોપિંગ કરવા આજે જ પધારો.

મોરબીમાં રવાપર રોડ ઉપર ટાઇટનના શો રૂમ પાસે ઘનશ્યામ માર્કેટ-2માં ટાઈટનના શોરૂમની નજીક COBB મેન્સ ફેશન કાર્યરત છે. અહીં બિગ ઇન્ડીપેન્ડન્સ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મેન્સ ડેનિમ માત્ર રૂ.999માં, શર્ટ માત્ર રૂ. 599માં અને બ્લેઝર્સ -2 માત્ર રૂ. 2299માં આપવામાં આવી રહ્યા છે. તો આજે જ પધારો અને મનભરીને શોપિંગની મજા માણો. વધુ વિગત માટે મો.નં. 7859986577નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

https://m.facebook.com/story.php?story_fbid=pfbid029vJvjDeRN1dpCG2Adewsh1VgBiezyULdCBR6ZexAqMVPRfhV4ZCdWzUAMhpLNaDcl&id=100064893436741&mibextid=Nif5oz