મોરબીમાં એક્ટિવા ઉપર દેશી દારૂની હેરફેર કરતા બે મહિલા ઝડપાઇ

- text


મોરબી : મોરબીના વિશિપરા મેઈન રોડ ઉપર એમ.પી.ગર્લ્સ હાઈસ્કૂલ સામેથી સીટી બી ડિવિઝન પોલીસે એક્ટિવા ઉપર 50 લીટર દેશી દારૂ લઈને પસાર થતી નયના સુનિલભાઈ કગથરા અને દક્ષા ગાંડુભાઇ કગથરા નામની બે મહિલાઓને ઝડપી લઈ 40 હજારની કિંમતના એક્ટિવા મોટર સાયકલ સહિત કુલ રૂપિયા 41 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text