સામાકાંઠે મોરબી-૨માં શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર શુક્રવારે સારણગાંઠ ,એપેન્ડિક્સ, પથરી, હરસ ,મસા, કબજિયાત, પેટના રોગોનું ફ્રી નિદાન અને રાહતદરે ઓપેરેશન.

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર શુક્રવારે જનરલ સર્જરી વિભાગમાં ડો રવિ કોટેચા દ્વારા દર્દીની તપાસ તેમજ ફાઈલ તદન ફ્રીમાં કાઢી આપવામાં આવશે. જેમાં જનરલ સર્જરી ના નિષ્ણાંત ડો.રવિ કોટેચા (6 વર્ષના અનુભવી જનરલ સર્જન તેમજ લપરોસ્કોપિક સર્જન ) ની સેવાનો લાભ મળવાનો છે. તો આ કેમ્પનો જરૂર લાભ લ્યો.

સામાકાંઠે (morbi-૨ ) જ નજીક માં જ બધી સારવાર એક જ જગ્યાએ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા 24 x 7 અત્યાધુનિક સાધનોથી સુશજ હોસ્પિટલમાં મળી રહે એ હેતુથી મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર પ્રભુકૃપા ટાઉનશીપ અને રામધન આશ્રમની સામે શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થઈ છે.જ્યાં મળે છે ઓછા ખર્ચે શ્રેષ્ઠ સારવાર બધાજ સ્પેશિયાલિસ્ટ ડોકટર ૨૪ કલાક સેવા આપે છે.
હાડકાનો વિભાગ
(૧) ડૉ પ્રહલાદ ઉઘરેજા
(૨) સાગર ખાનપરા

જનરલ સર્જરી વિભાગ
ડૉ. રવિ કોટેચા

જનરલ મેડિસિન અને આઇસીયુ વિભાગ
ડૉ. વૈભવ દફતરી

ગાયનેક વિભાગ:
ડૉ વિશ્વા કોટેચા

નાના બાળકોનો વિભાગ
ડૉ કરણ સરાડવા

ન્યુરો એન્ડ સ્પાઇન સર્જરી વિભાગ
ડૉ રીધમ ખંડેરીયા
કસરત વિભાગ
ડૉ બ્રિજેશ કૈલા
ડૉ ચાંદની
ડૉ રૂચિતા

દાંતનો વિભાગ
ડૉ ચાંદની ખાનપરા
ડૉ મનોજ કૈલા

લેબોરેટરી વિભાગ
ડો નિધી ઉઘરેજા

ઈમરજન્સી વિભાગ
ડૉ ઝીલ પટેલ
ડૉ મિત પટેલ
ડૉ પ્રિન્સ રંગપરિયા

સર્જરી વિભાગમાં 6 વર્ષના અનુભવી ડો.રવિ કોટેચા (જનરલ સર્જન & લપરોસ્કોપીક સર્જન- DNB General Surgery, F-MAS, D-MAS) દ્વારા અહીં દર શુક્રવારે જનરલ સર્જરી ના દર્દીઓની તપાસ ફ્રીમાં રાખવામાં આવી છે. જેનો સમય સવારે 10થી 1 અને સાંજે 5થી 8નો છે.

આ ઉપરાંત શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલમાં નિયમિત રીતે જનરલ સર્જરી જટિલ સર્જરી, દૂરબીન દ્વારા જટિલ સર્જરી, સારણ ગાંઠ, એપેન્ડિક્સ, શરીરના કોઈ પણ ભાગ ની ગાંઠ, હરસ,મસ્સા ભગંદર, બર્ન્સ – દાજેલા દર્દીનું નિદાન અને ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ કેમ્પમાં આવેલ દર્દીઓને જરૂર પડે ઓપરેશન પણ રાહદારે કરી આપવામાં આવશે.

ફ્રેકચરની મફત સારવાર વાહન અક્સ્માત યોજના હેઠળ

Visiting Doctor OPD:

ન્યુરો એન્ડ સ્પાઇન સર્જરી
ડૉ રીધમ ખંડેરિયા ( માં
દર સોમ, બુધ, શુક્ર
સમય: 12:30 થી 2:00

આંખના સર્જન
દર બુધવારે
ડૉ ચિંતન માહેશ્વરી
સમય: બપોરે ૨:૦૦ થી ૪:૦૦

હૃદય રોગ નિષ્ણાંત -કાર્ડિયોલોજિસ્ટ
ડોક્ટર સત્યમ ઉઘરેજા
મહિનાના બીજા બુધવારે
સમય : 4:30 થી 5:30

મગજના રોગના નિષ્ણાત -ન્યુરોલોજી
ડૉ કલ્પેશ સનારિયા
મહિનાના બીજા ગુરુવારે
સમય: 4:30 થી 5:30

પીડીયાટ્રીક ઓર્થોપેડિક
ડો રોહન પારવાની
મહિનાના ત્રીજા શુક્રવારે
સમય :3:00 થી 5:00

પેટ આંતરડાના નિષ્ણાત -ગેસ્ટ્રોલોજિસ્ટ
ડૉ અવ્વલ સાદિકોટ
મહિનાના ચોથા બુધવારે
સમય: 12:00 થી 1:00

કિડની રોગના નિષ્ણાંત -નેફ્રોલોજીસ્ટ
ડો આશિર શાહ
પહેલા અને ત્રીજા બુધવારે
સમય : 2:00 થી 5:00

અન્ય માહિતી માટે: ૯૭૨૭૫૨૭૫૫૫/૯૭૨૭૫૨૭૫૫૬