માળીયા હાઇવે ઉપર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

- text


માળીયા : માળીયા હાઇવે ઉપર રોડની સાઈડમાથી અંદાજે 35થી 40 વર્ષની ઉંમરના અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા હરિપર ગામની ગોળાઈ પાસે રહેતા ઇસ્મતઅલી અબ્બાસભાઈ મોવર નામના નાગરિકે પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસની ભાળ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા છે.

- text

- text