એ હાલો….ગરબા કરો, સાથે વજન પણ ઘટાડો : બુધ, ગુરુ, શુક્ર ફ્રી ડેમો ક્લાસ

સ્ટાર પાટીદાર ગરબા એન્ડ હિપ હોપ ડાન્સ ક્લાસની નવી બેચનો શુભારંભ થઈ ચૂક્યો છે : સુરત, નવસારીના પ્રખ્યાત દોઢિયા તથા ગરબાની નતનવીન સ્ટાઇલ પણ શીખવા મળશે

ડાન્સ, ગરબા, એરોબિક્સ અને ઝુંબાની માસ્ટર્સ દ્વારા કરાવાતી પ્રેક્ટિસ : મેરેજ, બર્થડે પાર્ટી, સ્કૂલ ફંક્શન તેમજ અન્ય કોઈ પણ ઇવેન્ટ માટે કોરિયોગ્રાફી કરી અપાશે 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગરબા એ માત્ર ગરબા નથી. તે માતાજીની આરાધના સાથે એક પેશન પણ છે. એક નિજાનંદ અપાવતી પ્રવૃત્તિ છે. ત્યારે હવે મોરબીવાસીઓ માટે ખાસ સ્ટાર પાટીદાર ગરબાની નવી બેચનો શુભારંભ થઈ ચુક્યો છે. જેમાં પ્રથમ ત્રણ દિવસ ફ્રી ડેમો ક્લાસ છે. તો તેમાં જરૂર જોડાઓ.

મોરબીના શનાળા રોડ ઉપર જીઆઈડીસીમાં પનારા પાનવાળી શેરીમાં આવેલ ક્રિષ્ના મેરેજ હોલમાં ખાસ સ્ટાર પાટીદાર ગરબા એન્ડ હિપ હોપ ડાન્સ ક્લાસ કાર્યરત છે. જ્યાં ડાન્સ, ગરબા, એરોબિક્સ અને ઝુંબા શીખવવામાં આવે છે. આ સાથે સુરત નવસારીના પ્રખ્યાત દોઢિયા તથા અલગ અલગ સ્ટાઇલના ગરબા શીખવવામાં આવે છે.

વધુમાં અહીંના એક્સપર્ટ કોરિયોગ્રાફર દ્વારા મેરેજ, બર્થડે પાર્ટી, સ્કૂલ ફંક્શન તેમજ બધી જ ઇવેન્ટ માટે કોરિયોગ્રાફી કરી આપવામાં આવે છે. હાલ અહીં ગરબાની નવી બેન્ચનો શુભારંભ થઈ ગયો છે. જેમાં ગરબા રમવા સાથે 100 ટકા વજન ઘટાડવાની પણ ખાતરી આપવામાં આવે છે. આ બેચમાં ગરબા કિંગ ધવલ જીવાણી, તુષાર ચાવડા અને જૈનમ પાટડીયા દ્વારા ગરબા શીખવવામાં આવે છે. શરૂઆતના ત્રણ દિવસ તા.26,27 અને 28 જુલાઈ એટલે કે બુધવાર, ગુરુવાર અને શુક્રવાર ફ્રી ડેમો ક્લાસ રાખવામાં આવ્યા છે. એટલે મોરબીવાસીઓ અહીં બે દિવસ ક્લાસ જોઈન કરીને પછી નિર્ણય કરી શકે કે આ ક્લાસ તેઓને ફાવશે કે નહીં.

” આપણી સંસ્કૃતિ એ આપણી ઓળખ છે ” 

તો તમે પણ આપણી સંસ્કૃતિ સમા ગરબામાં પારંગત બનવા આજે જ ફ્રી ડેમો ક્લાસ જોઈન કરો

સમય : સવારે 8થી 12 બપોરે 3 થી રાત્રે 11 

ક્રિષ્ના મેરેજ હોલ,

પનારા પાનવાળી શેરી,

જીઆઇડીસી, શનાળા રોડ, મોરબી

ધવલ જીવાણી 

મો.નં. 9924148545

તુષાર ચાવડા

મો.નં. 9558066496