હળવદના ઈશ્વરનગર ગામે છ જુગારી ઝડપાયા 

- text


હળવદ : હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી ગામના તળાવ કાંઠે જાહેરમાં જુગાર રમી રહેલા મહેશભાઈ મગનભાઈ વિડજા, રાજેશભાઈ કેશવજીભાઇ કાલરીયા, નંદલાલભાઈ શામજીભાઈ રૂપાલા, લાલજીભાઈ પ્રેમજીભાઈ માકાસણા, હરજીવનભાઇ ઉર્ફે હકાકાકા નાનજીભાઈ કૈલા અને ડાયાભાઇ અમરશીભાઇ કાલરિયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 24,700 કબ્જે કરી જુગારધારા હેઠળ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

- text

- text