હળવદમાં મેઘરાજાનું આગમન, અડધો ઈંચ વરસાદ

- text


હળવદ : હળવદમાં આજે બપોર બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા જેથી લોકોને ગરમીમાંથી થોડી ઘણી રાહત થઈ છે. આજે હળવદ શહેર ઉપરાંત અમુક ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે.હળવદ શહેરમા બપોર બાદ અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text