મોરબીના ઘુટુ રોડ ઉપર પતરા ઉપરથી પડી જતા શ્રમિકનું મૃત્યુ 

- text


મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ ઓમેક્સ સિરામિકમાં કામ કરતા મૂળ રાજકોટ રાજીવ નગરમાં રહેતા અયુબભાઈ સતારભાઈ શેખ નામના શ્રમિક પતરા ઉપર કામ કરતી વેળાએ પડી જતા મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text