મોરબી કાલીન્દ્રીનદીના કાંઠેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ 

- text


મોરબી : મોરબીના ટીમ્બા વાળી મેલડીમાતાજીના મંદિર પાછળ કાલીન્દ્રી નદીના કાંઠે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો આથો, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂપિયા 3300નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text