સીએનજીના ભાવમાં રૂપિયા 2નો વધારો

- text


ગુજરાત ગેસ કંપની દ્વારા બે મહિના બાદ કરાયો ભાવ વધારો

મોરબી : ગુજરાત ગેસ કંપની દ્વારા બે મહિના બાદ વાહનમાં વપરાતા સીએનજી ગેસના ભાવમાં રૂપિયા બેનો વધારો કરવામાં આવ્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા તા.21 જૂનથી ગેસના ભાવમાં રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રૂપિયા 72.26મા મળતો ગેસ હવેથી વાહન ધારકોને રૂપિયા 74.26ના ભાવે મળશે, ગેસના ભાવ વધારાથી વાહનધારકો ઉપર વધારાનો બોજ આવ્યો છે.

- text