પ્રાઇવેટ લિમિટેડ કંપનીથી કંટાળી ગયા છો ? LLPમાં જવું છે ? DD પટેલ & કં. તમામ સમસ્યાઓનુ લાવશે સમાધાન

 

પેઢીને લગતી કોઈ પણ કાયદાકીય મદદ સરળતાથી મળશે : પ્રોપરાઇટરશિપ, પાર્ટનર શિપ, એલએલપી , પ્રાઇવેટ લિમિટેડ કંપની, ઓપીસી કે પબ્લિક લિમિટેડ કંપનીને લગતી તમામ સેવાઓ મળશે : નવો બિઝનેશ સ્ટાર્ટ કરવાથી લઈ શેરબજારમાં લિસ્ટિંગ સુધીના તમામ સોલ્યુશન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી એ ઉદ્યોગોની નગરી છે. ત્યારે ઉદ્યોગો હોય કે મોટા ધંધાઓ, તેને જરૂર પડે છે કોઈ પેઢીને લગતી કાયદાકીય ગૂંચવણો ઉકેલી શકે તેવી એક કન્સલ્ટિંગ એજન્સીની. મોરબીમાં આવી વિશ્વસનીય એજન્સી DD પટેલ & કંપની વર્ષોથી સેવા આપી રહી છે.

શુ તમારે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી LLP માં જવું છે? તમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લીગલ કમ્પલાઈસિસથી થકી ગયા છો?
તમારે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી વાઈટના રૂપિયા ઘરે લઈ જવા છે ? શુ તમે નવો બિઝનેશ શરૂ કરવા માંગો છો ? શુ કરવું સમજાતું નથી ? તમારા માટે શું ફાયદા કારક છે? આ તમામ પ્રશ્નોનું સમાધાન DD પટેલ & કંપનીમાં છે.

અહીં પ્રોપરાઇટરશિપ, પાર્ટનર શિપ, એલએલપી , પ્રાઇવેટ લિમિટેડ કંપની, ઓપીસી, પબ્લિક લિમિટેડ કંપની માટે તમામ સેવાઓ ઉપલબ્ધ છે. વધુમાં અહીં કંપની માટે ફ્યુચરમાં આઇપીઓ લઈ આવવા, બધા પ્રકારની ડિજિટલ સિગ્નેચર(DSC), LEI સર્ટિફિકેટ, IEC સર્ટિફિકેટ, MSME કેશ ફાઇલ, FIEO સર્ટિફિકેટ, ઉદ્યમ આધાર, બધા જ પ્રકારના ISO સર્ટિફિકેટ સહિતની પણ સેવા આપવામાં આવે છે. તો એક વખત અહીંની રૂબરૂ મુલાકાત જરૂર લ્યો.

DD પટેલ & કંપની
ધર્મેન્દ્ર પટેલ
મો.નં.9913966696