મોરબી જિલ્લામાં સવારે 6થી સાંજના 4 સુધીમા સૌથી વધુ માળીયામા 63મીમી

- text


મોરબી : મોરબી જિલ્લામાં બીપરજોય વાવાઝોડાને કારણે ગઈકાલથી સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે શુક્રવારે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં સમગ્ર જિલ્લાના સૌથી વરસાદ માળીયા તાલુકામાં નોંધાયો છે.

મોરબી જિલ્લામાં સવારે 6થી બપોરે 4 વાગ્યાનો વરસાદ નીચે મુજબ છે.

- text

મોરબી 53 mm

માળીયા 63 mm

ટંકારા 54 mm

વાંકાનેર 59 mm

હળવદ 45 mm

- text