માળિયા હાઇવે પર હોટલનું ત્રણથી ચાર માળ જેટલું ઊંચું બોર્ડ ધડાકાભેર જમીનદોસ્ત

- text


માળિયા : માળિયા નજીક નેશનલ હાઇવે પર સાંજના સમયે વાવાઝોડાની અસરને પગલે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે. ત્યારે વિશાલા હોટેલનો રોડની પાસે આવેલ અંદાજે 3થી 4 માળ જેટલું ઊંચું બોર્ડ ધડાકાભેર પડ્યું હતું. જો કે આ વેળાએ રોડ નજીકથી કોઈ પસાર થઈ રહ્યું ન હોય મોટી દુર્ઘટના થતા અટકી હતી.

- text

- text