મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં બીએમાં પ્રવેશ કાર્ય શરૂ

- text


મોરબી : આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં બીએ સેમેસ્ટર-1માં પ્રવેશ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં બી.એ સેમેસ્ટર-1ના એડમિશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એડમિશન લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ ધોરણ 12ની માર્કશીટની ઓનલાઈન નકલના આધારે પ્રવેશ ફોર્મ ભરી શકાશે. પ્રવેશ ફોર્મ 1 જૂન 2023 થી 10 જૂન 2023 સુધી કોલેજ સમય દરમિયાન સવારે 9 થી 12 દરમિયાન ભરી શકાશે. વધુ માહિતી માટે કોલેજની વેબસાઈટ www.unmacollege.in ની મુલાકાત લેવા જણાવાયું છે.

- text

- text