માળીયાના વગડીયા ઝાપેથી વરલીભક્ત ઝડપાયો

- text


માળીયા : માળીયા મિયાણા પોલીસે માળીયા શહેરના વાગડીયા ઝાપા નજીકથી આરોપી મહમદભાઈ અલ્લારખાભાઈ જેડાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 460 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text