મોરબીના પરસોતમ ચોકમાં પ્રકાશ બાટલી સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના પરસોતમ ચોકમાંથી પ્રકાશ રસિકભાઈ હમીરપરા, રહે.કાલિકા પ્લોટ, રવાપર રોડ વાળાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની એક બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text