મોરબીના કાલિકાનગરમાંથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબી તાલુકાના કાલિકાનગર ગામેથી ફરિયાદી હસમુખભાઈ નાનજીભાઈ હળવદીયાની માલિકીનું રૂપિયા 25 હજારનું બાઈક અજાણ્યો તસ્કર ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text