વોશિંગ મશીન કે એસી લેવુ છે ? યદુનંદન ઇલેક્ટ્રોનિક્સમાં નવા જેવી જ સેકન્ડ આઇટમોની વિશાળ વેરાયટી

 

મોટી કંપનીઓના ઓફિસરોની બદલીના કારણે કાઢી નખાયેલ નજીવી વપરાયેલ ઇલેક્ટ્રોનિક્સ આઈટમ 11 વર્ષની વોરંટી સાથે, તે પણ અડધાથી ઓછી કિંમતે


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વોશિંગ મશીન કે એસી લેવુ છે ? તો યદુનંદન ઇલેક્ટ્રોનિક્સમાં પધારો અહીં એકદમ નવા જેવી જ સેકન્ડ હેન્ડ આઇટમોની વિશાળ વેરાયટી ઉપ્લબ્ધ છે. તો નવા ઉપકરણો ખરીદતા પહેલા અહીંની મુલાકાત એક વખત જરૂર લેજો.

મોરબી જિલ્લાના પ્રખ્યાત કરિયાવર ડોટ કોમ ગ્રુપ દ્વારા ટંકારાની લતીપર ચોકડીએ યદુનંદન ઇલેક્ટ્રોનિક્સ નામનું નવું સોપાન શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં દરેક કંપનીના સેકન્ડ હેન્ડ સેમી ઓટોમેટિક વોશિંગ મશીન તથા એસીનું વેચાણ કરવામાં આવે છે. જેની કિંમત માત્ર રૂ. 7 હજારથી શરૂ થાય છે. રિલાયન્સ-એસ્સાર જેવી કંપનીના ઓફિસરોની ટ્રાન્સફર સમયે કાઢી નખાયેલ જૂજ વપરાયેલ વોશિંગ મશીન તથા એસી અહીં નવા કરતા અડધાથી પણ ઓછી કિંમતે મળે છે.

અહીંની પ્રોડક્ટની ખાસિયત એ છે કે દરેક મશીન પહેલેથી જ મોડિફાઇડ કરેલા હોવાથી તેનું આયુષ્ય નવા મશીન કરતા પણ વધારે હોય છે અને તેના કારણે જ અહીં દરેક મશીન ઉપર 11 વર્ષની વોરંટી આપવામાં આવે છે. તો એક વખત જરૂર પધારો.

યદુનંદન ઇલેક્ટ્રોનિક્સ
લતીપર ચોકડી, ટંકારા
રણજીત ડાંગર મો.નં.7777919312
સેન્ડી ડાંગર મો.નં.8849970196